બ્રેકિંગ ન્યુઝ
4 ફોટો ગેલેરી
Last Updated: 10:01 AM, 14 July 2024
1/4
થોડા દિવસો પછી, 3 મોટા ગ્રહો ચંદ્ર દેવની રાશિમાં યુતિ રચવા જઈ રહ્યા છે. હાલમાં, બુધ અને શુક્રએ ચંદ્રની માલિકીની રાશિ, કર્ક રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. ગ્રહોના રાજા સૂર્યનો પણ 16મી જુલાઈએ પ્રવેશ થવા જઈ રહ્યો છે. સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશતાની સાથે જ શુક્ર-બુધ સાથે સંયોગ રચાશે. આ સંયોગથી ત્રિગ્રહી યોગ બનશે, જે ખૂબ જ શુભ સાબિત થશે. કેટલીક રાશિઓ માટે કર્ક રાશિમાં બનેલો ત્રિગ્રહી યોગ વરદાનથી ઓછો નહીં હોય.
2/4
3/4
4/4
સિંહ રાશિના જાતકો માટે બુધ, શુક્ર અને સૂર્યનો સંયોગ લાભદાયક માનવામાં આવી રહી છે. ગ્રહોની ચાલમાં પરિવર્તનને કારણે આ રાશિના જાતકો ધાર્મિક કાર્યોમાં વધુ રસ લેશે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. લવ લાઈફ રોમેન્ટિક રહેશે. મુશ્કેલ સમયમાં પરિવારનો સહયોગ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ