બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / કન્યા રાશિમાં 50 વર્ષ બાદ દુર્લભ ત્રિગ્રહી યોગનું નિર્માણ, ત્રણ રાશિના જાતકોને અપાર ધનલાભ

photo-story

4 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / કન્યા રાશિમાં 50 વર્ષ બાદ દુર્લભ ત્રિગ્રહી યોગનું નિર્માણ, ત્રણ રાશિના જાતકોને અપાર ધનલાભ

Last Updated: 07:25 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અમુક નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરતા હોય છે. જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. એટલા માટે તમને જણાવી દઈએ કે કન્યા રાશિમાં ત્રીગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ ચંદ્ર, સૂર્ય અને બુધના સંયોગથી બનવા જઈ રહ્યો છે. જેની અસર દરેક રાશિના જાતકો પર પડશે. પરંતુ આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં આ યોગ આર્થિક લાભ લાવી શકે છે. તો ચાલો જાણીએ કઈ ત્રણ ભાગ્યશાળી રાશિ છે..

1/4

photoStories-logo

1. આ રાશિઓને મળશે લાભ

કન્યા રાશિમાં ત્રીગ્રહી યોગ બનાવથી દરેક રાશિના જાતકોના જીવનમાં અસર જોવા મળશે. પરંતુ ખાસ કરીને કન્યા, મિથુન અને મકર રાશિના જાતકો માટે આ યોગથી લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. કન્યા રાશિ

આ રાશિના જાતકો માટે ત્રીગ્રહી યોગ લાભકારી રહેશે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થશે, કાર્ય કરવાની પદ્ધતિ સુધારશે આ સાથે જીવનસાથીનો પૂરો સહયોગ મળશે, પારિવારિક જીવનમાં ખુશી અને શાંતિ મળશે. એટલું જ નહીં આ સમયમાં કુવારા લોકોને લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. મકર રાશિ

આ યોગ મકર રાશિના જાતકો માટે શુભ સાબિત થઇ શકે છે. આ સમયકાળમાં આત્મવિશ્વાસના બળે કંઈ પણ મેળવવામાં સફળતા મળશે, મહેનતની પ્રશંસા થઈ શકે છે. આ સમય દરમિયાન યાત્રા કરી શકો છો. સાથે જ પ્રતિયોગી ક્ષેત્રોને કોઈ પરિક્ષામા સફળતા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. મિથુન રાશિ

તમારા માટે ત્રીગ્રહી યોગ લાભકારી સાબિત થઇ શકે છે. આ સમય દરમિયાન સુખ-સુવિધામાં વધારો થશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, મન શાંત અને સંતુષ્ટ રહેશે, કોઈ લે-વેચનો ધંધો કરતા લોકો માટે આ સમય ફાયદાકારક રહેશે, મહેનતની પ્રશંસા થશે. સાથે તમે પ્રોપર્ટી, ઘર કે વાહન ખરીદી શકો છો. આ સાથે ધન મળવાની પણ શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Trigrahi Yog Zodiac Sign Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ