બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ના હોય... પહેલા જ પ્રપોઝમાં 'હાં' કહી દેશે! સ્વભાવથી ખૂબ જ ઇમોશનલ હોય છે આ 5 રાશિવાળી છોકરીઓ

photo-story

6 ફોટો ગેલેરી

Valentines Day 2025 / ના હોય... પહેલા જ પ્રપોઝમાં 'હાં' કહી દેશે! સ્વભાવથી ખૂબ જ ઇમોશનલ હોય છે આ 5 રાશિવાળી છોકરીઓ

Last Updated: 04:27 PM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આવતીકાલે વેલેન્ટાઇન્સ ડે છે એટલે કે પ્રેમનો ઇકરાર કરવાનો દિવસ. જો તમે પણ આ વેલેન્ટાઇન ડેના દિવસે કોઈને પ્રેમની લાગણી વ્યક્ત કરવા માંગો છો તો જાણી લે જો કે કઈ રાશિની છોકરીઓ હોય છે વધુ લાગણીશીલ.

1/6

photoStories-logo

1. Valentines Day 2025

પ્રેમ તો દરેક વ્યક્તિ ઈચ્છે છે. અણ એખસ કરીને દરેક છોકરો એવું પાર્ટનર ઈચ્છે છે કે જેની સાથે તે લગ્ન કરીને જીવનભર સાથે રહી શકે ત્યારે અમુક રાશિની છોકરીઓ એવી હોય છે કે જે પહેલી નજરમાં જ પ્રેમમાં પડી જાય છે અને ખૂબ ઇમોશનલ હોય છે. ચાલો જાણીએ કે કઈ રાશિની હોય છે આ છોકરીઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કર્ક

આ રાશિની છોકરીઓ ખૂબ જ ભાવુક હોય છે અને તેના સંવેદનશીલ સ્વભાવ માટે જાણીતી છે. તેની આસપાસ તેની ઊર્જાથીથી તે વધારે લોકોને પ્રભાવિત કરે છે અને આ રાશિની છોકરીઓ એકવારમાં જ હા પાડી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સિંહ

સિંહ રાશિની મહિલાઓ ખૂબ ભાવનાત્મક હોય છે. તે પોતાની ભાવના ખૂલીન એવયક્ત કરતી નથી પરંતુ તેના પાર્ટનર માટે તેની ભાવના સૌથી વધારે મહત્ત્વની હોય છે. પ્રેમ સંબંધના મામલામાં તે હંમેશા તેના પાર્ટનરને ખુશ રાખવા માંગે છે. તે દરેક સ્થિતિમાં તેના પાર્ટનર સાથે ઊભી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તુલા

આ રાશિની છોકરીઓ તેના પાર્ટનરનું ખૂબ સન્માન કરે છે અને તેને તેના સંબંધોમાં દાખલ પસંદ નથી. એકવાર રિલેશન સ્થાપ્યા પછી તે તેને દિલથી નિભાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વૃશ્ચિક

આ રાશિની છોકરીઓ પ્રેમમાં તરત પડી જાય છે અને ટેનો સંબંધ નિભાવે છે. તેણે તેના પાર્ટનર સાથે સમય વિતાવવો અને લોંગ ડ્રાઈવ પર જવું પસંદ હોય છે. આઆ છોકરીઓને ગુસઓ ખૂબ આવે છે પણ તે રિલેશનને લઈને ગંભીર હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મીન

મીન રાશિની છોકરીઓ સહજ અને કલ્પનાશીલ પ્રકૃતિ વાળી હોય છે. તે બીજા માટે સહાનુભૂતિ રાખે છે અને બીજાની ભાવના સાંજે છે. તે પ્રેમમાં ખૂબ વફાદાર હોય છે અને સંબંધમાં નવાપણું બનાવી રાખે છે. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Girls Nature valentine day zodiac

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ