બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સફળતા તમારા કદમ ચૂમશે, સૂર્ય-બુધનો શુભ યોગ ચમકાવશે આ રાશિના જાતકોનું ભાગ્ય

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / સફળતા તમારા કદમ ચૂમશે, સૂર્ય-બુધનો શુભ યોગ ચમકાવશે આ રાશિના જાતકોનું ભાગ્ય

Last Updated: 03:40 PM, 25 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Budhaditya Yog 2025 and Horoscope: 29 માર્ચ 2025ના બનનારા બુધાદિત્ય યોગ ઘણી રાશિઓ માટે શુભ રહેશે. અને તેમની ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવા તેમજ નવા નવા અવસરોનો લાભ ઉઠાવવાનો આ સમય બનશે.

1/6

photoStories-logo

1. Budhaditya Yog 2025:

29 માર્ચ 2925 ના રોજ બુધાદિત્ય યોગ બની રહ્યો છે, જેને જ્યોતિષ શાસ્ત્રમાં શુભ યોગ માનવામાં આવે છે. આ યોગ ત્યારે બને છે જ્યારે સૂર્ય અને બુધ એક જ રાશિમાં સ્થિત હોય છે, જે વ્યક્તિની બુદ્ધિ, વાતચીત કૌશલ્ય અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરે છે. બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે અને ઘણીવાર કુંડળીમાં બુધ અને સૂર્ય એકસાથે દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 29 માર્ચ 2025 ના રોજ બુધાદિત્ય યોગ

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આદિત્ય શબ્દ સૂર્યનો પર્યાય છે અને કુંડળીમાં બુધ અને સૂર્યની હાજરી બુધાદિત્ય યોગ બનાવે છે. મોટાભાગના લોકો પર તેનો શુભ પ્રભાવ પડે છે અને આ યોગ લગભગ દરેક વ્યક્તિની કુંડળીમાં જોવા મળે છે. જ્યોતિષીઓના મતે જાણીયે કઈ રાશિ માટે બુધાદિત્ય યોગ ખૂબ જ ફાયદાકારક રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વૃષભ

આ યોગ તમારી રાશિથી અગિયારમા ભાવમાં બની રહ્યો છે, જે આવક અને લાભનું સ્થાન છે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થઈ શકે છે, આવકના નવા સ્ત્રોતો વિકસિત થઈ શકે છે અને સમાજમાં માન-સન્માન વધશે. નોકરી કરતા લોકોને પ્રમોશનની તક મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વૃશ્ચિક

આ યોગ તમારી રાશિના પાંચમા ભાવમાં બની રહ્યો છે, જે શિક્ષણ, બાળકો અને સર્જનાત્મકતાનું સ્થાન છે. કારકિર્દીમાં વૃદ્ધિના સંકેતો છે, રોકાણ નફો લાવી શકે છે અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મકર

આ યોગ તમારી રાશિના ત્રીજા ભાવમાં બની રહ્યો છે, જે હિંમત, બહાદુરી અને વાતચીતનું સ્થાન છે. આ સમય દરમિયાન, તમારો આત્મવિશ્વાસ વધશે, તમને કાર્યસ્થળમાં સફળતા મળશે અને તમારા ભાઈ-બહેનો સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER:

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Budhaditya Yog 2025 Budhaditya Yog 2025 and Horoscope Grah Gochar 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ