બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 08:42 AM, 19 June 2025
1/8
આ વર્ષનો જુલાઈ અને ઓગસ્ટ મહિનો ઘણા લોકો માટે ખાસ રહેવાનો છે. તેનું મુખ્ય કારણ છે બુધ ગ્રહનું કર્ક રાશિમાં ગોચર, તેની વક્રી ગતિ અને પછી સીધી ગતિ. બુધ ગ્રહ બુદ્ધિ, વાતચીત, વ્યવસાય અને ટેકનોલોજીનો પ્રતિનિધિ માનવામાં આવે છે. જ્યારે બુધ લાંબા સમય સુધી એક જ રાશિમાં રહે છે ત્યારે તે વ્યક્તિના વિચાર, આવક અને સફળતા પર સીધી અસર કરે છે.
2/8
બુધ 22 જૂન રાત્રે 9:32 વાગ્યે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 30 ઓગસ્ટ સુધી અહીં રહેશે. આ દરમ્યાન 18 જુલાઈએ બુધ વક્રી થશે અને 11 ઓગસ્ટે ફરી સીધો થશે. લગભગ 70 દિવસ સુધી તેની અસર રહેશે. જ્યોતિષોના જણાવ્યા અનુસાર મિથુન, કન્યા, તુલા, ધનુ અને કુંભ રાશિને ખાસ લાભ થશે.
3/8
મિથુન રાશિના લોકો માટે આ સમયકાળ ખૂબ જ શુભ રહેશે. પરિવારમાં વાતાવરણ ખુશીનું રહેશે અને નાણાં સંબંધિત લાભની સંભાવના છે. ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે અને નવા કપડા કે ઘરેણાં ખરીદવાની શક્યતા છે. તમારી વાતચીત લોકો પર પ્રભાવ પાડશે અને જૂના સંબંધો ફરી મજબૂત બનશે.
4/8
5/8
6/8
7/8
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ