બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 11:47 AM, 10 May 2025
1/7
હિન્દુ કેલેન્ડર મુજબ, આ વખતે બુદ્ધ પૂર્ણિમા 12 મે ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક પરંપરા અનુસાર, બુદ્ધ પૂર્ણિમા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે બુદ્ધ પૂર્ણિમાને ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે તેના એક દિવસ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે. સૂર્ય દેવતા 11 મે 2025 ના રોજ કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે. તેની અસર દેશ અને દુનિયા સહિત તમામ રાશિઓ પર પડશે.
2/7
3/7
4/7
5/7
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ