બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:56 PM, 15 August 2024
અંક શાસ્ત્ર અનુસાર નંબરોનું આપણા જીવનમાં એક ખાસ મહત્ત્વ હોય છે. આનાથી આપણને આપણા ભવિષ્ય વિશે ઘણી વસ્તુઓની જાણકારી મળે છે. ગુરુ ગ્રહ નંબર 3નો સ્વામી છે. એટલા માટે આ લોકો જ્ઞાની, સમજુ અને ધાર્મિક હોય છે. આ નંબરના લોકોને આપણે સોશિયલ બટરફ્લાય કહી શકીએ છીએ, આ લોકો હંમેશા લોકોનો મૂડ સારો કરી નાખે છે અને સારા વાઈબ્સ આપે છે. ચાલો જાણીએ આ નંબરવાળા લોકોની કારકિર્દી અને એમના વિશે કેટલીક ખાસ વાતો.
ADVERTISEMENT
કેવું હોય છે લગ્નજીવન
મૂળાંક 3 એટલે કે 3, 12, 21, 30 તારીખે જન્મેલા લોકોના લવ મેરેજ ઓછા થાય છે. ઘણીવાર તેઓ લવ મેરેજમાં સક્સેસફૂલ નથી થઈ શકતા અને પરિવારની ઇચ્છા પ્રમાણે લગ્ન કરે છે. 3 નંબર વાળી યુવતીઓ વિશે વાત કરવામાં આવે તો તેમના લગ્ન પછી તેમના જીવનમાં કેટલાય સારા બદલાવ આવે છે. એક રીતે તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લગ્ન પછી જ આવે છે.
ADVERTISEMENT
કઈ ફિલ્ડમાં સારી બને છે કારકિર્દી
ADVERTISEMENT
આ નંબરના લોકોને સારા કોમ્યુનિકેટર કહી શકાય છે. આ લોકો ખૂબ જ ક્રિયેટિવ હોય છે. તેમના માટે માર્કેટિંગ કે પીઆરનું પ્રોફેશન સારું હોય છે. આ લોકોએ પ્રોફેશનલ લાઇફમાં પોતાના આઇડિયાઝ શેર કરવામાં સંકોચ ન કરવો જોઈએ. પ્રોફેશનલ લાઇફમાં ટુ ડુ લિસ્ટ બનાવવું જોઈએ.
આ પણ વાંચો: આ 4 રાશિવાળી છોકરીઓમાં એવી શું ખાસિયત રહેલી છે? જેને દરેક યંગ બોય રાખે છે મેળવવાની ચાહત
ADVERTISEMENT
એમના નેગેટિવ પાસા વિશે વાત કરીએ તો આ લોકો ક્યારેક-ક્યારેક ઇન્સિક્યોર રહે છે. આ લોકોની એક ખાસ વાત એ પણ હોય છે કે આ લોકો વિશ્વાસુ હોય છે, તમે એમની પર વિશ્વાસ કરી શકો છો અને આ લોકો કોઈની સાથે તમારી ખાનગી વાતો શેર નથી કરતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.