બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુરુ અને શનિની બદલાતી ચાલથી માલામાલ થઇ જશે આ 5 રાશિના જાતકો, ક્યાંક તમારી તો રાશિ નથી ને!

photo-story

6 ફોટો ગેલેરી

ગ્રહ ગોચર / ગુરુ અને શનિની બદલાતી ચાલથી માલામાલ થઇ જશે આ 5 રાશિના જાતકો, ક્યાંક તમારી તો રાશિ નથી ને!

Last Updated: 10:38 AM, 12 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ શાસ્ત્રના બે મહત્વના ગ્રહ દેવતા ગુરુ બૃહસ્પતિ અને કર્મ ફળ દાતા શનિદેવ પોતાની રાશિ બદલી રહ્યા છે. જેની અસર દરેક રાશિના જાતકો પર ઊંડી અસર પડશે.

1/6

photoStories-logo

1. ગુરુ અને શનિ

ગુરુ વૃષભ રાશિમાં ગોચર છે અને આગામી 14 મે 2025 ના દિવસે મિથુનમાં પ્રવેશ કરશે. ત્યારે શનિ ગ્રહ કુંભમાં ગોચર કરે છે, અને 29 માર્ચ 2025 ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ રાશિ

મેષ રાશિના જાતકો વધુ આત્મવિશ્વસી અને સકારાત્મક રહેશે. દરેક ચુનોતીનો સામનો કરવા સક્ષમ થશે. કરિયરમાં નવા મોકા મળશે. પ્રમોશન કે ઇન્ક્રિમેન્ટ થઈ શકે છે. વ્યાપાર વધશે. વ્યાપારમાં લાભ થશે. નવું ઇન્વેસ્ટ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાનૂની મામલામાં સફળતા મળશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો શાંત અને ધૈર્યવાન રહેશે. કામમાં ધ્યાન આપવાથી સફળતા મળશે. નવી જોબ મળશે. નોકરીમાં સ્થિરતા અને કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. વ્યાપારનો વિસ્તાર વધશે. ધન લાભ થશે. વિવાદો શાંતિપૂર્વક પૂરા થશે. અટકાયેલા કામ પૂરા થશે. પરિવાર સાથે સંબંધ સારા રહેશે. માનસિક

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મિથુન રાશિ

મિથુન રાશિના જાતક વધારે સંવાદશીલ અને મિલનસાર બનશો. ધન કમાવવામાં સફળતા મળશે. સંચાર અને મીડીયાથી જોડાયેલા લોકો માટે ખૂબ સારો સમય રહેશે. નવી નોકરી મળવાની શક્યતા છે. ધંધામાં ફાયદો થઈ શકે છે. કાનૂની મામલાનો અંત આવી શકે છે. અટકેલા કામ પૂરા થઈ શકે છે. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો થોડા સંવેદનશીલ બનશે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે સંબંધો સારા બનશે. આવકમાં સ્થિરતા આવશે. વ્યાપારમાં ગ્રાહકો વધશે. અટકાયેલા કામ પૂરા થશે. પરિવારના સભ્યો સાથે સંબંધ સારા રહેશે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજણ વધશે. રિલેશનશીપ અને લવ લાઈફ મજબૂત બનશે. લગ્નના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સિંહ રાશિ

સિંહ રાશિના જાતક આત્મવિશ્વસી બનશે. લક્ષ્ય પ્રાપ્તિમાં સફળતા મળશે. નોકરી ધંધામાં સફળતા મળશે. પ્રમોશન મળી શકે છે. વિધ્યાર્થીના કરિયરમાં પ્રગતિ થશે. આવક વધશે. ધનલાભના યોગ બની રહ્યા છે. અટકેલા કામ પુરા થશે. નવી તકો મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે. સ્વાસ્થ્ય સુધરશે અને ટેન્શન દૂર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

zodiac sign astrology grah gochar 2025

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ