બ્રેકિંગ ન્યુઝ
4 ફોટો ગેલેરી
Last Updated: 11:16 AM, 23 July 2024
1/4
સૂર્યની રાશિમાં આગામી કેટલાક દિવસોમાં જ ગ્રહોનો મેળાવડો જામવાનો છે. ત્રણ મોટા ગ્રહો સિંહ રાશિમાં યુતિ કરવા જઈ રહ્યા છે. શુક્ર કર્ક રાશિમાં વિરાજમાન છે, જે 31 જુલાઈએ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોના રાજકુમાર બુધ હાલમાં સિંગ રાશિમાં જ વિરાજમાન છે. 16 ઓગસ્ટના દિવસે સૂર્યના સિંહ રાશિમાં ગોચર કરવાની સાથે જ બુધ, શુક્ર અને સૂર્યની યુતિ બનશે, જેનાથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. સિંહ રાશિનો સ્વામિ સૂર્યદેવ છે. શુક્ર, સૂર્ય અને બુધના સિંહ રાશિમાં ગોચર કરવાને કારણે કેટલીક રાશિનો શુભ સમય શરૂ થઈ શકે છે. ચાલો જાણીએ બુધ, શુક્ર અને સૂર્યનાં રાશિ પરિવર્તનની કઈ રાશિઓ પર અસર થશે.
2/4
વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધ, શુક્ર અને સૂર્યનો સિંહ રાશિમાં પ્રવેશ ફાયદાકારક માનવામાં આવે છે. ગ્રહોની ચાલમાં પરિવર્તનને કારણે આ રાશિના જાતકો ધાર્મિક કાર્યોમાં વધુ રસ લેશે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. લવ લાઈફ રોમેન્ટિક રહેશે. મુશ્કેલ સમયમાં પરિવારનો સહયોગ મળશે.
3/4
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું