બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 6 રાશિના જાતકોના ભારે દિવસો શરૂ! 46 દિવસ સુધી જીવનમાં કોહરામ, કારણ અ'મંગળ'

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષ / 6 રાશિના જાતકોના ભારે દિવસો શરૂ! 46 દિવસ સુધી જીવનમાં કોહરામ, કારણ અ'મંગળ'

Last Updated: 09:04 AM, 12 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને હિંમત, શૌર્ય, લગ્ન અને જમીન આપનાર માનવામાં આવે છે. મંગળ ગ્રહ 12 જુલાઈ, 2024 ના રોજ સાંજે 7:12 વાગ્યે ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે

1/7

photoStories-logo

1. 6 રાશિના જાતકોને થશે અસર

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને હિંમત, શૌર્ય, લગ્ન અને જમીન આપનાર માનવામાં આવે છે. મંગળ ગ્રહ 12 જુલાઈ, 2024 ના રોજ સાંજે 7:12 વાગ્યે ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. મંગળ 26 ઓગસ્ટ 2024 ના રોજ બપોરે 3:40 વાગ્યા સુધી વૃષભ રાશિમાં રહેશે. આ સમય દરમિયાન 6 રાશિના લોકોને મુશ્કેલી પડી શકે છે. જાણો કઈ રાશિના જાતકોએ આ 46 દિવસ સાવધાનીથી પસાર કરવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મેષ રાશિ

એક તરફ તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે પરંતુ જીવનમાં સુખ-શાંતિ નહીં રહે. ઘરમાં ઝઘડા અને વિવાદ થશે. પરિવારમાં વિખવાદને કારણે, અલગ થવાની સ્થિતિ બની શકે છે. કોઈપણ બાબત કોર્ટમાં પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મિથુન રાશિ

ખર્ચ ખૂબ જ વધુ રહેશે. બજેટ બનાવો અને લોન લેવાનું ટાળો. નહિંતર લોન ચૂકવવા માટે સંઘર્ષ કરવો પડશે. કોઈ કારણસર ઘણી દોડધામ કરવી પડી શકે છે. બિમારી તમને પરેશાન કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કર્ક રાશિ

જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. સંબંધો જાળવવામાં મુશ્કેલી આવશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. અનિદ્રા અને તણાવ રહેશે. મેડીટેશન કરવાથી મદદ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. તુલા રાશિ

બહારનું ખાવાનું ટાળો. મોસમી રોગો પરેશાન કરશે. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં સાવધાનીથી કામ લેવું. જીવનસાથી સાથે નહીં બંને. પરિણીત લોકોને આ સમય મુશ્કેલી આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ધન રાશિ

આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે, તેથી ખિસ્સા પર નજર રાખીને જ ખર્ચ કરો. કોઈને ઉધાર આપશો નહીં. પૈસા અટકી શકે છે. આંખ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. કરિયરના મામલામાં બેદરકાર ન રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. કુંભ રાશિ

આ સમય માટે મુશ્કેલ બની શકે છે. ઘરમાં વિવાદ થશે. તણાવમાં રહેશો. કોઈપણ વિવાદ નોંધપાત્ર રીતે વધી શકે છે. કોઈ ખરાબ સમાચાર તમને દુઃખી કરાવશે. ધ્યાનથી કામ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Mangal Gochar Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ