બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગ્રહોની હલચલથી વ્યસ્ત રહેશે જાન્યુઆરીનો અંતિમ સપ્તાહ, ખુલી જશે આ 7 રાશિવાળાઓના નસીબના દ્વાર

photo-story

18 ફોટો ગેલેરી

ગ્રહ ગોચર 2025 / ગ્રહોની હલચલથી વ્યસ્ત રહેશે જાન્યુઆરીનો અંતિમ સપ્તાહ, ખુલી જશે આ 7 રાશિવાળાઓના નસીબના દ્વાર

Last Updated: 08:39 AM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ આચાર્યોના મત મુજબ જાન્યુઆરી 2025 ના છેલ્લા અઠવાડિયામાં ગ્રહોનું ગોચર, યુતિ અને યોગના કારણે વ્યસ્ત રહેવા પામશે. આ સમય 7 રાશિઓ માટે ખૂબ ભાગ્યશાળી સાબિત થશે, આ દિવસે અમુક રાશિઓના જાતકોના ભાગ્યના દ્વાર ખૂલી શકે છે. ચાલો જાણીએ કોણ છે આ 7 રાશિઓ.

1/18

photoStories-logo

1. ગ્રહ ગોચર 2025

24 જાન્યુઆરીના રોજ બુધ ને સૂર્યની ચાલના પરિવર્તનને લીધે ગ્રહોનું મહા ગોચર થશે તો આ દિવસે બુધ-મંગળ સમસપ્તક યોગ બનાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/18

photoStories-logo

2. નવપંચમ યોગ

આ અઠવાડિયે જ્યાં શુક્ર-મંગળ નવપંચમ યોગ બનાવશે તો શુક્ર ગ્રહ તેની રાશિ પરિવર્તન કરીને શક્તિશાળી માલવ્ય રાજયોગ બનાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/18

photoStories-logo

3. શ્રવણ નક્ષત્રમાં ગોચર

બીજી તરફ બુધ ગ્રહ શ્રવણ નક્ષત્રમાં ગોચર કરીને ફરી એકવાર પોતાની ચાલ બદલશે, તો સૂર્ય અને ગુરુ પણ નવપંચમ યોગ બનાવીને દેશ અને દુનિયા સહિત બધી રાશિઓ પર અસર કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/18

photoStories-logo

4. સમસપ્તક યોગ

24 જાન્યુઆરી 2025 શુક્રવાર, મોડી રાતે 2:16 વાગે બુધ અને મંગળ સમસપ્તક યોગ બનાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/18

photoStories-logo

5. સૂર્ય ગોચર

24 જાન્યુઆરી 2025 શુક્રવાર, બપોરે 4:52 વાગે સૂર્ય ઉત્તરાષાધથી નીકળીને શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/18

photoStories-logo

6. બુધ ગોચર

24 જાન્યુઆરી 2025 શુક્રવાર, બુધ પોતાની ચાલ બદલશે અને 5:45 મિનિટ પર ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/18

photoStories-logo

7. શુક્ર અને મંગળ

26 જાન્યુઆરી 2025 રવિવાર, સવારે 5:21 મિનિટે શુક્ર અને મંગળ એકબીજા સામે નવપંચમ યોગ બનાવશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/18

photoStories-logo

8. શુક્ર બદલશે ચાલ

28 જાન્યુઆરી 2025 મંગળવાર , શુક્ર પોતાની ચાલ બદલશે અને રાશિ પરિવર્તન કરીને 7:12 મિનિટ પર કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/18

photoStories-logo

9. બુધનો શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ

30 જાન્યુઆરી 2025 ગુરુવાર , રાતે 10:09 મિનિટે બુધ ગ્રહ ઉત્તરાષાધ માંથી નીકળીને શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/18

photoStories-logo

10. સૂર્ય અને ગુરુ

31 જાન્યુઆરી 2025 શુક્રવાર, બપોરે 4:26 મિનિટે સૂર્ય અને ગુરુ બંને એકબીજાની સામે નવપંચમ યોગ બનાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/18

photoStories-logo

11. ગ્રહ હિલચાલની રાશિઓ પર અસર

આ ગ્રહની યુતિથી 7 રાશિઓના જાતકોના જીવનમાં સારો સમય આવશે, તેમના ભાગ્યના દ્વાર ખુલશે ત્યારે ચાલો જાણીએ કે કઈ છે આ રાશિઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

12/18

photoStories-logo

12. મેષ

ગ્રહોના આ સંયોજનથી મેષ રાશિના લોકોની કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિના થશે. તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો, તો તેમાં સફળતાની શક્યતા છે. તમારા ઉપરી અધિકારીઓ તમારી કાર્યક્ષમતા અને પ્રયત્નોની પ્રશંસા કરશે. તમને પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે અને સંબંધો વધુ મજબૂત બનશે. તમે તમારા પ્રિયજનો સાથે પ્રવાસનો આનંદ પણ માણી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/18

photoStories-logo

13. મિથુન

નાણાકીય દ્રષ્ટિએ આ સમય ખૂબ જ શુભ રહેશે. તમને નવા રોકાણની તકો મળશે, અને જૂના રોકાણો અણધાર્યા નફા લાવે તેવી શક્યતા છે. તમારો આત્મવિશ્વાસ પણ વધશે. પરિવાર સાથે ખુશીથી સમય વિતાવવાની તક મળશે. ઘરેલુ બાબતોમાં તમે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. ઉતાવળમાં કોઈ મોટા નાણાકીય નિર્ણયો ન લો અને લાંબા ગાળાની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

14/18

photoStories-logo

14. સિંહ

આ અઠવાડિયું તમારી સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તમે કલા, લેખન અથવા અન્ય કોઈપણ સર્જનાત્મક ક્ષેત્રમાં તમારી પ્રતિભાને નિખારી શકો છો. ઉપરાંત, તમારા પ્રયત્નોની સમાજમાં પ્રશંસા થશે. તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા સંપર્કોને મજબૂત બનાવો અને નવી શક્યતાઓ શોધો.

આ તસવીર શેર કરો

logo logo logo

15/18

photoStories-logo

15. તુલા

તુલા રાશિના લોકો માટે, આ સમય કૌટુંબિક સુખ અને શાંતિનો છે. ઘરમાં શુભ કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે, પરિવારમાં સંબંધોમાં મધુરતા વધશે. તમે માનસિક શાંતિનો અનુભવ કરશો અને આત્મનિરીક્ષણ માટે સમય કાઢી શકશો. આ સમય દરમિયાન તમારી મહેનત રંગ લાવશે, તેથી થોડી વધુ મહેનત કરવામાં ડરશો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

16/18

photoStories-logo

16. ધનુ

ધનુ રાશિના જાતકો આ સમય દરમિયાન કારકિર્દીના મોરચે ખૂબ જ સક્રિય રહેશે. આ સમયગાળા દરમિયાન શિક્ષણ અને જ્ઞાનના ક્ષેત્રમાં પ્રગતિના સંકેતો છે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરશે. જો તમે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવાનું વિચારી રહ્યા છો તો સફળતા મળવાની શક્યતા છે. તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત રાખો અને કોઈપણ પ્રકારના વિક્ષેપથી બચો.

આ તસવીર શેર કરો

logo logo logo

17/18

photoStories-logo

17. કુંભ

આ સમય નોકરી કરતા લોકો માટે આર્થિક સમૃદ્ધિનો સમય સાબિત થઈ શકે છે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે. સામાજિક કાર્યમાં તમારી પ્રતિષ્ઠા વધશે. પરિવાર સાથે સમય વિતાવવાથી તમને માનસિક સંતોષ મળશે. નવા રોકાણ કરવામાં સાવધાની રાખો અને તમારા ખર્ચનું યોગ્ય સંચાલન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

18/18

photoStories-logo

18. મીન

મીન રાશિ માટે, આ સમય સ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસ માટે અનુકૂળ છે. નવા પ્રોજેક્ટ્સ શરૂ થવાની અને તેમાં સફળતા મળવાની શક્યતા છે. તમે યોગ અને ધ્યાન તરફ આકર્ષિત થશો, જે માનસિક શાંતિ આપશે. જૂના મિત્રોને મળવાથી તમે ભાવનાત્મક રીતે ઉત્સાહિત થશો. તમારી દિનચર્યામાં શિસ્ત લાવો અને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Planetary Transit Maha Gochar 2025 Dharma

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ