બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આવતીકાલથી આ 3 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થશે, જીવશે રાજા જેવી લાઇફસ્ટાઇલ

photo-story

4 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / આવતીકાલથી આ 3 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થશે, જીવશે રાજા જેવી લાઇફસ્ટાઇલ

Last Updated: 02:03 PM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બુધ સૂર્યની રાશિમાં વિરાજમાન છે અને સીધી ચાલ ચાલી રહ્યો છે. કેટલાક જ કલાકોમાં બુધ અસ્ત થવા જઈ રહ્યો છે, જેનાથી કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ મળી શકે છે.

1/4

photoStories-logo

1. બુધ થશે સિંહ રાશિમાં અસ્ત

બુધ ગ્રહોનો સેનાપતિ છે. જેના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિ પર પડે છે. ગ્રહોના રાજકુમાર સમયાંતરે રાશિ પરિવર્તન, નક્ષત્ર પરિવર્તન, અસ્ત, ઉદય અને ચાલ બદલતા રહે છે. હાલમાં બુધ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે. રવિવારે 4 ઓગસ્ટના દિવસે સિંહ રાશિમાં અસ્ત થઈ જશે અને 27 ઓગસ્ટ સુધી આ જ અવસ્થામાં રહેશે. બુધના અસ્ત થવાથી તમામ 12 રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પડે છે. ચાલો જાણીએ બુધના અસ્ત થવાથી કઈ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. સિંહ રાશિ

બુધના સિંહ રાશિમાં અસ્ત થવાથી આ રાશિના જાતકોને લાભ મળે શકે છે. આથિક સમસ્યાઓ ધીમે-ધીમે ખતમ થવા લાગશે. બોસ અને સહકર્મીઓના સહયોગથી બધા જ કામ સારી રીતે ખતમ કરી લેશે. વિદેશની યાત્રા કરવાના પણ યોગ બનશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. ધન રાશિ

ધન રાશિના જાતકોને બુધના સિંહ રાશિમાં અસ્ત થવાથી ઘણો ફાયદો થશે. આ રાશિના જાતકોને પગાર વધારો મળી શકે છે. ઘરમાં સુખ-શાંતિ બની રહેશે. સ્પર્ધાની તૈયારી કરનારાઓને સારા સમાચાર મળી શકે છે. કોઈ મિત્રની મદદથી જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. કર્ક રાશિ

બુધના સિંહ રાશિમાં અસ્ત થવાથી કર્ક રાશિના જાતકોને સારા પરિણામ મળશે. આ રાશિના જાતકોના વર્ષોથી અટકેલા કામ થવા લાગશે. ધન-લાભ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. સુખ-શાંતિ બની રહેશે. બુધના શુભ પ્રભાથી કારકિર્દીમાં પ્રગતિ થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Grah Gochar Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ