બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 2025 સુધી આ 3 રાશિના જાતકોનું ભવિષ્ય સિતારાની જેમ ચમકશે, ઉલ્ટી ચાલ ચાલવાની તૈયારીમાં મોટો ગ્રહ

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષ / 2025 સુધી આ 3 રાશિના જાતકોનું ભવિષ્ય સિતારાની જેમ ચમકશે, ઉલ્ટી ચાલ ચાલવાની તૈયારીમાં મોટો ગ્રહ

Last Updated: 09:36 PM, 9 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સૌથી મોટા ગ્રહની ગતિ પલટાઇ રહી છે આજથી એક મહિના પછી એટલે કે 9 ઓક્ટોબરે બૃહસ્પતિ ગ્રહની ગતિ બદલાશે.

1/6

photoStories-logo

1. ગુરુની વક્રી ચાલ

9 ઓક્ટોબરે ગુરુની વક્રી ચાલ શરૂ થશે અને 4 ફેબ્રુઆરી 2025 સુધી તે આ સ્થિતિમાં રહેશે. આ પરિવર્તનને કારણે 2025 સુધી આ 3 રાશિઓ માટે ખુબ સારો સમય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ

તમને અચાનક આર્થિક લાભ મળશે. તમને સારી નોકરીના અવસર મળશે. પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વિદેશ અભ્યાસની ઇચ્છા પુરી થશે

મેષ રાશિના જાતકોમાં વિદેશમાં અભ્યાસ અથવા ત્યાં વસવાની ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આરોગ્યમાં પણ સુધારાની શક્યતા છે. દાંપત્ય જીવન ખુશહાલ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સિંહ

નોકરી કરતા લોકો અને વેપારીઓને વધારે નફો થવાની આશા છે. લાંબા સમયથી અટકેલું કોઈ કામ હવે પૂરું થઈ શકે છે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. અભ્યાસમાં તમારા પ્રદર્શન સારું રહેશે. આરોગ્યની ચિંતા કરવાની જરૂર નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. તુલા

તમારા લાંબા સમયથી અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે. જીવનમાં આવી રહેલી તમામ પડકારો અને અવરોધો સમાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વેપારી વર્ગને નફો

તુલા રાશિના જાતકોમાં વેપારી વર્ગને ઘણો નફો મળશે. વેપારમાં નફાવાળા સોદા થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કોઈ જૂના રોકાણથી સારો રિટર્ન મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Auspicious results Jupiter Movement

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ