બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / 24 કલાક બાદ રાહુ ગોચર ચમકાવશે આ જાતકોની કિસ્મત, કરશે રૂપિયાનો વરસાદ!
Last Updated: 12:25 PM, 17 May 2025
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને માયાવી ગ્રહ માનવામાં આવે છે. રાહુ ઉલ્ટી ચાલ ચાલે છે તેનાથી લોકો ભ્રમિત થઈ જાય છે. રાહુનું ટુંક સમયમાં મહાગોચર થવાનું છે. રાહુ 18 મે રવિવારના રોજ મીન રાશિમાંથી નીકળી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. રાહુ કેતુનુ ગોચર વર્ષમાં એક વખત થાય છે આથી આ ગોચર સૌથી મોટું માનવામાં આવે છે. આવો જાણીએ કે આ ગોચરથી કઈ રાશિના જાતકોને આર્થિક લાભ થવાનો છે.
ADVERTISEMENT
આ ગોચરથી મેષ રાશિના જાતકોનો સારો સમય શરુ થઈ જશે. દરેક ક્ષેત્રમાં નવા અવસર બનશે. આર્થિક લાભ થશે. મિત્રો સાથે સંબંધ સારા રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે. વ્યાપાર કરતા લોકોને ફાયદો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.
ADVERTISEMENT
રાહુના ગોચરથી સિંહ રાશિના જાતકોને કરિયરમાં જવાબદારી આવશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને પૈસાની ખોટ નહીં રહે. મિત્રોની મદદથી કાર્યો પૂરા થશે. સફળતા મળવાના યોગ છે. અચાનક ધનની પ્રાપ્તિ થશે. વર્કપ્લેસ પર સફળતા મળશે.
આ રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થશે. જે કાર્ય હાથમાં લેશો તેમાં સફળતા મળશે. પરિવાર સાથે સંબંધ મજબૂત બનશે. આત્મવિશ્વાસમાં વધારો થશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT