વાસ્તુ / Astrology: તમારા શરીર પર જોવા મળે આવા નિશાન તો સમજો ખૂદને ભાગ્યશાળી, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

astrology advice 20 august horoscope if these lord krishna marks on your body its sign of good luck

એવી માન્યતાઓ છે કે આપણા ભગવાનના શરીર પર કેટલાંક ખાસ નિશાન છે, જેને ખૂબ શુભ સમજવામાં આવે છે. કહેવાય છે કે આ પ્રકારના નિશાન જો કોઈ મનુષ્યના શરીર પર હોય તો તે દુનિયાનો સૌથી ભાગ્યશાળી અને ખુશ વ્યક્તિ હોઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ