બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / Astro Tips for Money know what to do if we find money on street

Astro Tips for Money / રસ્તા પર પૈસા મળે તો તેનું શું કરવું? તમને પણ કન્ફ્યુઝન હોય તો જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર કરો આ કામ

Arohi

Last Updated: 01:41 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips for Money: શું આપણને રસ્તા પર નોટ કે સિક્કા મળે તો તેને લઈ લેવા જોઈએ? આ સવાલ પર ઘણા લોકોને કન્ફ્યુઝન થાય છે. આજે અમે તમારૂ આ કન્ફ્યુઝન દૂર કરવા જઈ રહ્યા છીએ અને જણાવીશું કે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ?

  • તમને રસ્તા પર નોટ કે સિક્કા મળે તો તમે શું કરશો? 
  • તેને લઈ લેવા જોઈએ કે ન લેવા જોઈએ? 
  • કન્ફ્યુઝન હોય તો જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર 

ઘણા વખત એવું થાય છે કે આપણે રસ્તા પર ચાલતા હોઈએ અને અચાનક રસ્તા પર પૈસા પડેલા મળે છે. એવામાં આપણને ખબર નથી હોતી કે તે પૈસાનું શું કરવું જોઈએ. અમુક લોકો તે પૈસાને ઉઠાવી લે છે. જ્યારે ઘણા લોકો સંકોચ કે અન્ય કારણોથી તે પૈસાને આમ જ રસ્તા પર મુકીને જતા રહે છે. 

જ્યોતિષ શાસ્ત્રીઓના અનુસાર રસ્તા પર આ પ્રકારના પૈસા મળવા ભવિષ્યની ઘટનાઓની તરફ ઘણા મહત્વના સંકેત આપે છે. તે સંકેતો વિશે અમે તમને વિસ્તારથી જણાવીએ. 

રસ્તા પર પૈસા કે નોટ મળવાનો અર્થ 
સદા ખુશ રહે છે આવા લોકો 

કહેવાય છે કે જો રસ્તા પર કોઈ નોટ પડેલી મળે તો તે એ વાતનો સંકેત આપે છે કે તે વ્યક્તિ પર માતા લક્ષ્મીની અસીમ કૃપા થઈ છે. આ પ્રકારના લોકોને ક્યારેય કોઈ પણ મુશ્કેલી નથી થતી અને તે સદા ખુશ રહે છે. 

જો કોઈ વ્યક્તિને કામથી ઘરે પરત ફરતી વખતે રસ્તા પર પૈસા પડેલા મળે છે તો તેનો મતલબ છે કે તમને નજીકના ભવિષ્યમાં જલ્દી જ આર્થિક લાભ થવાનો છે. તમારા ઘરે વાહનનું આગમન થઈ શકે છે. 

કોઈ અચલ સંપત્તિમાં રોકાણ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ રસ્તા પર જતી વખતે રસ્તામાં પૈસા પડેલા મળે છે તો તે એ વાતનો સંકેત હોય છે કે માતા લક્ષ્મીની કૃપા તેમના પર થવાની છે. તમે જલ્દી જ કોઈ અચલ સંપત્તિમાં રોકાણ કરી શકો છો. જેમાં કોઈ ભારે ફાયદો થઈ શકે છે. 

માન્યતા છે કે જો કોઈ વ્યક્તિને રસ્તા પર ચાલતા કોઈ જગ્યા પર પૈસાથી ભરેલું પર્સ મળે છે તો તે એ વાતનું સંકેત છે કે જીવનમાં જલ્દી જ કોઈ શુભ કાર્ય થવાનું છએ. તેનો એક મતલબ એ પણ હોઈ શકે છે તે તમારી ફેમિલીથી પૈતૃક સંપત્તિ મળવા જઈ રહી છે. 

કરી શકે છો નવા કામની શરૂઆત 
જો કોઈ રસ્તા પર કોઈ સિક્કો પડેલો મળી જાય છે તો તેનો અર્થ છે કે તમે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. 

આ કાર્ય તમને સફળતા અને આર્થિક તંગીથી મુક્તિ આપવામાં મદદ કરવાનું છે. જેનાતી પરિવારમાં સુખ-સમૃદ્ધિનું સંચાર થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ