ઉપાય / Vastu Tips: એક ચપટી મીઠામાં ભાગ્ય બદલવાના છે ગુણ, વિશ્વાસ ના આવતો હોય તો જાતે પ્રયોગ કરીને જોઇલો

astro remedies do these salt upay to shine your luck give a try

રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા મીઠાનો ઉપયોગ માત્ર સ્વાદ વધારવામાં કરવામાં આવતો નથી. પરંતુ ભાગ્યને ચમકાવવામાં પણ મીઠુ ખૂબ ઉપયોગી છે. વાસ્તુ જાણકારોનું કહેવુ છે કે મીઠુ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. એટલું જ નહીં, ઘરમાં સુખ-સમૃદ્ધી વધારવા માટે પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ