વધુ એક સફળતા / ચંદ્રયાન બાદ હવે તેજસે કર્યો કમાલ: હવાથી હવામાં મારણ કરતી 'અસ્ત્ર' મિસાઈલનું કરાયું સફળ પરીક્ષણ

astra missile tejas light combat aircraft lsp 7 successfully fired beyond visual range air to air

ભારતના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસથી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ અસ્ત્રનું સફળ પરીક્ષણ, ગોવાના દરિયાકાંઠેથી 20 હજાર ફૂટની ઉંચાઈથી મિસાઈલનું કરાયું પરીક્ષણ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ