હેલ્થ / ચેતી જજો! હવા પ્રદૂષણના કારણે, અમદાવાદમાં અસ્થમાના કેસમાં અધધ... વધારો, આંકડો ચોંકાવનારો

 Asthma cases increased by 8 percentage in Ahmedabad

છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પ્રવર્તતા તીવ્ર પ્રદૂષણના કારણે હવાની ગુણવત્તા નબળી થવાથી અમદાવાદીઓના શ્વાસ રૂંધાઈ રહ્યા છે. ધૂળ અને ધુમાડા સહિતનાં પ્રદૂષણના, અસ્થમાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પોલ્યુશન વધવાના કારણે  રહીશોમાં અસ્થમા, કફ અને શ્વાસ લેવામાં તકલીફમાં વધારો થઈ રહ્યો છે.  છેલ્લાં પાંચ વર્ષમાં અસ્થમાના કેસની સંખ્યા ૩૦ ટકા જેટલી વધી ગઇ છે. તબીબોના મતે  વાહનોનું પ્રદૂષણ પરિસ્થિતિને વધુ વણસાવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ