ચિંતા / આવતીકાલે પૃથ્વી નજીકથી પસાર થશે વધુ એક આફત, નાસાના વૈજ્ઞાનિકો રાખી રહ્યા છે સતત નજર

Asteroids To Fly Towards Earth And Pass By Closer

નાસાના પ્લેનેટરી ડિફેન્સ નેટવર્ક દ્વારા આ સપ્તાહે ફરી એકવાર 5 એસ્ટરોઇડને પૃથ્વીની નજીકથી પસાર થવાની ચેતવણી આપી છે. ખાસ વાત એ છે કે આ તમામ એસ્ટરોઇડ પૃથ્વીથી 46.5 માઇલથી ઓછા અંતરેથી પસાર થશે. જો કોઈ હાઇ સ્પીડ સ્પેસ ઓબ્જેક્ટ પૃથ્વીથી 46.5 લાખ માઇલની નજીક આવે તેવી સંભાવના વ્યક્ત કરે છે તો તેને સ્પેશ ઓર્ગેનાઇઝેશન દ્વારા ખતરનાક માનવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ