આફત / આવતીકાલે ચંદ્ર અને પૃથ્વીની વચ્ચેથી પસાર થશે આ મોટી આફત, જાણો કેટલી ખતરનાક

Asteroid Will Pass Between The Moon And The Earth On September 1, Know How Likely It Is To Collide

આવનારા મહિનામાં એટલે કે 1 સપ્ટેમ્બરે 20-40 મીટર પહોળો ક્ષુદ્રગ્રહ 2011 ES4 ધરતીની પાસેથી પસાર થશે. તેની દૂરી પૃથ્વીથી 1.2 લાખ કિમીની રખાઈ છે. તે ધરતી અને ચંદ્રની વચ્ચે રહેશે. પરંતુ તેના ધરતી સાથે અથડાવવાની શક્યતા નહીવત છે. નાસાના આધારે આ ક્ષુદ્રગ્રહની સાપેક્ષ ગતિ 8.16 કિલોમીટર પ્રતિ સેકંડ છે. આવનારા એેક દસકા સુધી પૃથ્વીની પાસેથી પસાર થનારા ક્ષુદ્રગ્રહમાંથી આ સૌથી પાસેથી પસાર થશે.

બ્રેકિંગ ન્યૂઝ