બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / આ તારીખે દુનિયાનો અંત! વિનાશકારી એસ્ટરોઈડ એપોફિસ પૃથ્વી સાથે ટકરાવાનો ખતરો

OMG! / આ તારીખે દુનિયાનો અંત! વિનાશકારી એસ્ટરોઈડ એપોફિસ પૃથ્વી સાથે ટકરાવાનો ખતરો

Last Updated: 03:19 PM, 19 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asteroid Apophis 2029: એસ્ટેરોયડ એપોફિસ 13 એપ્રિલ 2029એ પૃથ્વીની સપાટીના ખૂબ જ નજીકથી પસાર થશે. આ એસ્ટેરોયડનું નામ ઇજિપ્તના વિનાશના દેવતા અપેપના નામ પર રાખવામાં આવ્યું છે.

દુનિયાભરના એસ્ટ્રોનોમર્સ આતુરતાથી 13 એપ્રિલ, 2029ની રાહ જોઈ રહ્યા છે. આ દિવસે એક Apophis નામનો એસ્ટેરોયડ 13 એપ્રિલ 2029એ પૃથ્વીની સપાટીના ખૂબ જ નજીકથી પસાર થશે. તે સમયે તે આપડાથી ફક્ત 30,600 કિમી દૂર હશે.

Asteroid-2

એસ્ટેરોયડ એપોફિસ એટલો નજીક હશે તે તેને નરી આંખોથી જોઈ શકાશે. પરંતુ તેના ધરતીની આટલી નજીકથી પસાર થવામાં ખતરો પણ ખૂબ જ છે. જો એસ્ટેરોયડના રસ્તામાં થોડો પણ ફેરફાર થયો તો તે સીધો પૃથ્વીથી અથડાશે. એવામાં ધરતી પર ભયાનક તબાહી મચી જશે.

Asteroid Apophis વિશે જાણો

એસ્ટેરોયડ 99942 Apohisને 2004માં શોધવામાં આવ્યો હતો. આ એક નિયર-અર્થ ઓબ્ઝેક્ટ છે. નાસા અનુસાર આ લગભગ 1,100 ફૂટ પહોળો છે. પોતાની શોધની સાથે જ એપોફિસ એવા એસ્ટેરોયડના રૂપમાં કુખ્યાત થઈ ગયો જે ભવિષ્યમાં ધરતી માટે ગંભીર ખતકો બની શકે છે. 2029માં તેના ધરતીની ખૂબ જ નજીક આવવાની ભવિષ્યવાણીએ બધાને ડરાવી દીધા છે.

Asteroid

બાદના ઓબ્ઝર્વેશનમાં એ સ્પષ્ટ થઈ ગયું કે એપોફિસ 2029માં પૃથ્વીથી નહીં ટકરાય. જ્યારે આ એસ્ટેરોયડ 5 માર્ચ, 2021એ ધરતીની પાસેથી પસાર થયો તો વૈજ્ઞાનિકોએ વધારે રિસર્ચ કરી. નાસાએ ત્યારે કહ્યું હતું કે એપોફિસ એસ્ટેરોયડથી પૃથ્વીને આવતા 100 વર્ષ સુધી કોઈ ખતરો નથી. જોકે એક રિસર્ચ કહે છે કે જો અંતરિક્ષમાં નાની ચટ્ટાન પણ એપોફિસથી અથડાશે તો આ પોતાનો રસ્તો બદલી શકે છે.

PROMOTIONAL 8

જો ધરતીની તરફ આગળ વધ્યો તો...

જો આપણને એ ખબર પડી જાય કે Apophis એસ્ટોરોયડ 2029, 2036 કે 2068માં પૃથ્વી સાથે અથડાશે તો તેના માટે તૈયારી કરવામાં આવી છે. જેમ કે કોઈ ચટ્ટાન સાથે અથડાયા બાદ એપોફિસ પોતાનો રસ્તો બદલી શકે છે.

વધુ વાંચો: મુંબઈમાં કામ કરતા ગુજરાતીઓ માટે શાનદાર તક, માયાનગરીમાં સસ્તા ભાવમાં ઘર ખરીદવા આજે જ કરો અરજી

એવી જ રીતે આપણે કોઈ નાની ટક્કરથી તેને કોઈ બીજી દિશામાં વાળી શકીએ છીએ. 2022માં નાસાએ DART મિશન હેઠળ Dimorphos and Didymos નામના એસ્ટેરોયડ સિસ્ટમ પર હુમલો કર્યો હતો. તેનાથી તેના માર્ગમાં ફેરફાર થયો હતો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asteroid Asteroid Apophis 2029 Earth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ