નાસાનું એલર્ટ / 24046 Kmphની સ્પીડથી ધરતી તરફ આવી રહ્યો છે આ પ્લેન જેટલો મોટો એસ્ટરોઈડ!

asteroid 2020 rk2 the size of boeing 747 is heading towards earth

અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ જણાવ્યું છે કે 2020 RK2 નામનો એક એસ્ટરૉઇડ (Asteroid) ખૂબ જ ઝડપથી ધરતી તરફ આવી રહ્યો છે. તે સાત ઓક્ટોબરને ધરતીની કક્ષામાં પ્રવેશ કરશે જોકે તે ધરતીથી નજીકથી પસાર થઈ જવાની શક્યતા છે. NASAએ કહ્યું છે કે આ એસ્ટરૉઇડથી ધરતીને કોઈ નુકસાન નહીં થાય તેમ છતાંય વૈજ્ઞાનિક તેની ચાલ ઉપર સતત નજર રાખી રહ્યા છે. આ એસ્ટરૉઇડને સપ્ટેમ્બર મહીનામાં જ પહેલીવાર વૈજ્ઞાનિકોએ જોયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ