સંશોધન / પૃથ્વીને માથે મોટું સંકટ! માઉન્ટ એવરેસ્ટથી પણ વિશાળ એસ્ટરોઇડ ટકારાવાનો ખતરો

Asteroid 1990 MU could come dangerously close to Earth in 2027

પૃથ્વી પર હંમેશા વિશાળ કદના એસ્ટરોઇડ એટલે કે ઉલ્કા અથડાવાનો ખતરો હંમેશા રહે છે. નાસા સહિતની સ્પેસ એજન્સીઓ તેના પર સતત નજર રાખે છે. તાજેતરમાં વિનાશ સર્જી શકે તેવી ઉલ્કાઓ પૃથ્વીની નજીકથી પસાર થઇ હતી. હવે નાસાએ એવા એસ્ટરોઇડની શોધ કરી છે જે કદમાં માઉન્ટ એવરેસ્ટથી પણ મોટો છે. અંતરિક્ષમાં આ કિલર એસ્ટેરોઇડ અત્યારે 52 હજાર પ્રતિ કિલોમીટરની સ્પીડે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ