પ્રગતિ / અર્થતંત્રને લઈને ASSOCHEMનું મોટું નિવેદન,' હાલ સુધીની રિકવરી સારી, પણ આ એક કામથી સુધારો ઝડપી બનશે'

ASSOCHEM's big statement on the economy, 'The recovery so far has been good, but this work will speed up the recovery. '

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોચેમે કહ્યું છે કે ભારતીય અર્થતંત્ર 2021 માં ઝડપથી રિકવરી તરફ આગળ વધી રહ્યું છે. આ ગ્રાહકોના વિશ્વાસ, ફાઇનાન્શિયલ માર્કેટમાં સુધારો અને મેન્યુફેક્ચરિંગ અને નિકાસ મોરચે કરવામાં આવતી મહેનતના લીધે શક્ય બની રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કોવિડ -19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત સાથે અર્થવ્યવસ્થામાં વધુ સુધારો થવાની અપેક્ષા છે. રસીકરણ કાર્યક્રમ ટૂંક સમયમાં જ શરૂ થવાનું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ