સપાટો / ધરમપુર એસ.ટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ACBની ઝપેટમાં, માત્ર 200 રૂપિયાની લાંચમાં ભવિષ્ય ખરાબ કરી નાખ્યું

Assistant Traffic Inspector of Valsad's Dharampur ST Depot caught taking bribe of Rs.200

ગુજરાતમાં સામાન્ય કામ માટે મોટા અધિકારીઓથી માંડી નાના કર્મચારીઓ સુધી લાંચ માટે મોઢૂ ખોલતા સહેજ પણ ખચકાટ અનુભવતા નથી, ખુલ્લેઆમ લાંચ લેવાય પણ છે અને લાંચ દેવાય પણ છે. ત્યારે વલસાડ ACBએ છટકું ગોઠવી એક સફળ ટ્રેપ રચી ધરમપુર એસ.ટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરને લાંચ લેતા ઝડપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ