ગુજરાત / રાજ્યની સરકારી કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપક(વર્ગ 2)ના 54 કર્મચારીઓની ફેરબદલીના આદેશ

Assistant Professor Class 2 cadre 54 employees transfer ordered

રાજ્યની સરકારી કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપક(વર્ગ 2) સંવર્ગમાં ફરજ બજાવતાં 54 કર્મચારીઓની ફેરબદલીના આદેશ કરવામાં આવ્યા છે. ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના નિયામકે આદેશ આપ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ