ગાંધીનગર / વિધાનસભા સત્રનો આજે છઠ્ઠો દિવસ, 5 બિનસરકારી વિધેયક રજૂ કરવામાં આવશે

Assembly session Sixth day, 5 bills will be passed

આજે વિધાનસભા સત્રનો છઠ્ઠો દિવસ છે. અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો આજે છેલ્લો દિવસ છે. ખેડૂતના દેવામાફી મુદ્દે કોંગ્રેસ પ્રાયવેટ મેમ્બર બિલ રજૂ કરશે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા પ્રાયવેટ મેમ્બર બિલ રજૂ કરશે. ઉદ્યોગ, ગૃહ, શહેરી વિકાસ, બંદરો, ખાણ ખનીજના મુદ્દાઓ ચર્ચાશે. તેમજ માહિતી પ્રસારણ, પેટ્રો-કેમિકલ, ક્લાઈમેટ ચેન્જ પર પ્રશ્નોતરી થશે. 

બ્રેકિંગ ન્યૂઝ