ગુજરાત / વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ, 3 બિલ પસાર કરાશે

Assembly session second day, 3 bills will be passed

આજે વિધાનસભા સત્રનો બીજો દિવસ છે. ત્યારે વિધાનસભામાં 3 બિલ પસાર કરવામાં આવશે. ઈ સિગારેટનું બિલ પણ આજે વિધાનસભામાં પસાર કરવામાં આવશે. ગુજરાત ભિક્ષા પ્રતિબંધ બિલ પણ વિધાનસભામાં પસાર કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ