જંગ / 2023માં 9 રાજ્યોમાં ખેલાશે ચૂંટણી જંગ, પાંચમાં તો ગઠબંધન સરકાર; જાણો કોને-કોને ખુરશીની ચિંતા?

Assembly elections will be 9 states including Madhya Pradesh Rajasthan in year 2023.

વર્ષ 2023માં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા સહિત કુલ 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જે 2024ની લોકસભા ચૂંટણીમા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ