2022 ELECTION / UPમાં આજે બીજા તબક્કાનું મતદાન, ઉત્તરાખંડ અને ગોવામાં પણ થશે વોટિંગ

Assembly elections uttar pradesh second phase polling uttarakhand and goa voting

ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉત્તરાખંડની કુલ 165 વિધાનસભા સીટો માટે આજે મતદાન થવાનું છે. ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કામાં 55, ઉત્તરાખંડમાં 70 અને ગોવામાં 40 વિધાનસભા સીટો માટે ધારાસભ્ય ચૂંટવા માટે આજે મતાધિકારનો ઉપયોગ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ