મોટી એક્શન / ચૂંટણીનો માહોલ ખરાબ કરવાનો પ્રયાસ: ભારત સરકારે SFJ એપ્સ અને વેબસાઈટ કર્યા બ્લોક, આ કામ કરતા હોવાનો આરોપ

assembly elections sikh for justice linked apps websites social media accounts block order

માહિતી અને પ્રસારણ મંત્રાલયે અમુક એપ્સ, વેબસાઈટ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. વિગતો મળી રહી છે કે, ઈંટરનેટ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વિધાનસભા ચૂંટણીનો માહોલ ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ