તૈયારીઓ / સમયસર જ યોજાશે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી, સરકારે ચૂંટણી પંચ સામે રજૂ કર્યો આ પ્લાન 

 assembly elections of 5 states will be held on time government put this plan in front of Election commission

આવતા વર્ષે યુપી અને પંજાબ સહિત પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મુખ્ય ચૂંટણી કમિશનરે ખાતરી આપી છે કે આ સમયસર હાથ ધરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ