BIG BREAKING / મિશન 2022 : ભાજપે કસી કમર, પાંચ રાજ્યોમાં આ નેતાઓને સોંપાઈ જવાબદારી, સૌથી ચોંકાવનારું નામ યુપીથી

Assembly Elections 2022: BJP Announces election in charge for 5 states

પંજાબ, ઉત્તરાખંડ અને યુપી સહિતનાં પાંચ રાજ્યોમાં વર્ષની શરૂઆતમાં જ ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીનાં મિશન મોડમાં આવી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ