ચૂંટણી / આજના પરિણામોએ ભાજપને ટૅન્શનમાં મૂકી દીધું, ક્યાંક મળ્યાં જોરો કા ઝટકા તો ક્યાંક ધીરે સે

Assembly Elections 2019 : Big Setback To Bjp In Maharashtra Haryana

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં, ભાજપ-શિવસેનાનું જોડાણ ફરીથી સત્તા મેળવતું હોય તેવું લાગે છે, જ્યારે હરિયાણામાં, ભાજપ અને કોંગ્રેસને બહુમતી મળે તેવી સંભાવના નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ