એનાલિસિસ / ચૂંટણીમાં જીત મળી પરંતુ ભાજપનું ટૅન્શન વધી ગયું, જાણો કેમ

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. ત્યારે આ પરિણામો પછી શું? મહારાષ્ટ્રમાં પરિણામો પછી શું થશે? કોણ મુખ્યમંત્રી બની શકે છે? હરિયાણામાં પરિણામો પછી શું થશે? હરિયાણામાં કોંગ્રેસે ટક્કર આપી છે ભાજપને ત્યારે ત્યાં કોણ સરકાર બનાવશે? ગુજરાતની પેટાચૂંટણીમાં પક્ષપલટુઓની હાર કેમ થઇ? આ તમામ વિષયો પર જુઓ Analysis With Isudan Gadhvi

બ્રેકિંગ ન્યૂઝ