ચૂંટણી / ચૂંટણી પંચની જાહેરાત, અમરનાથ યાત્રા બાદ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી

assembly election in jammu and kashmir to be held after conclusion of amarnath yatra

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી અમરનાથ યાત્રા બાદ થશે. આ એલાન ભારતના ચૂંટણી પંચે કર્યું છે. ચાલુ વર્ષે અમરનાથ યાત્રા 1 જુલાઇના રોજથી શરૂ થવાની છે. અમરનાથ યાત્રા દોઢ મહિનો એટલે કે 46 દિવસ સુધી ચાલશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ