Assembly Election 2021 / ઉમેદવારના નામને લઈને આજે નિર્ણય લેશે ભાજપ, મોદી અને શાહ લેશે CECની બેઠકમાં ભાગ

assembly election 2021 bjp will decide on the candidates of five states today

ભાજપ તમિલનાડુ સહિત દક્ષિણી રાજ્યોને માટે આજે ઉમેદવારોને લઈને નિર્ણય કરી શકે છે. તમિલનાડુમાં કુલ 26 બેઠકો પર ભાજપ ચૂંટણી લડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ