રાજરમત / વિધાનસભા પેટાચૂંટણી: પરેશ ધાનાણીનો ગઢ ગણાતી 'ધારી' બેઠક જીતવા ભાજપનો આ માસ્ટર પ્લાન

assembly by poll gujarat dhari seat for ex mla j v kakadiya wife

વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયુ છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે ધારી બેઠક જીતવી પ્રતિષ્ઠાનો જંગ થઇ ગયો છે. અમરેલી નેતા વિપક્ષ પરેશ ધાનાણીનો જિલ્લો છે. ત્યારે કોંગ્રેસ માટે ધારી બેઠક જીતવી જરૂરી છે. જ્યારે ભાજપ પણ ધાનાણીના ગઢમાં ગાબડું પાડવા તૈયાર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ