વિધાનસભા પેટાચૂંટણી / 17 રાજ્યોની પેટાચૂંટણીમાં 51 બેઠકોમાંથી ભાજપ માત્ર 15 જીત્યું, 4 બેઠકોનું નુકસાન

Assembly by election bjp got only 15 out of 52 seats in 17 states

દેશના 17 રાજ્યોની 51 બેઠકો પર થયેલ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપને કુલ 15 બેઠકો મળી છે, જ્યારે એનડીએ 21 બેઠકો જીત્યું છે. ત્યારે યૂપીએને 13 બેઠકો પર જીત મળી છે. આ સિવાય 17 બેઠકો અન્ય સ્થાનિક પાર્ટીઓએ જીતી છે. ભાજપે સૌથી વધુ 7 બેઠકો ઉત્તરપ્રદેશમાં જીતી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ