ઓમ શાંતિ / ફક્ત 30 વર્ષની ઉંમરે આ ફેમસ અભિનેતાનું થયું નિધન, ફેન્સને લાગ્યો મોટો આઘાત

Assamese actor Kishore Das died at the age of just 30, the actor was a victim of this disease

અભિનેતા કિશોર દાસ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને ઘણા લાંબા સમયથી એમની કેન્સરની બીમારીનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ