ગુવાહાટી / અડધી રાતે અસમ પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, વિધાનસભા ચૂંટણી પહેલા કરશે સમીક્ષા

Assam Union Home Minister And Bjp Leader Amit Shah Arrives In Guwahati

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પૂર્વોત્તરના પ્રવાસ પર અસમ પહોંચ્યા છે જ્યાં અડધી રાતે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ