નિર્ણય / BJP શાસિત આ રાજ્યમાં હવે બે સંતાનો કરતાં વધુ સંતાન હશે તો સરકારી નોકરી નહીં મળે

Assam Starting 2021, no government jobs for those with more than 2 child

જનસંખ્યાના નિયંત્રણની દિશામાં આસામની ભારતીય જનતા પાર્ટી સરકારે મહત્વનું પગલું લીધું છે. આસામની સર્વાનંદ સોનોવાલ સરકારે નિર્ણય લીધો છે કે 1 જાન્યુઆરી 2021થી જે વ્યકિતને 2થી વધારે બાળકો છે તેમને સરકારી નોકરી નહીં મળે. સોમવારે આસામ કેબિનેટની એક બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ