વિરોધ / દેશનું સૌથી જૂનું અર્ધલશ્કરી દળ 'આસામ રાઈફલ્સ' ચર્ચાના કેન્દ્રમાં કેમ છે? : જાણો રસપ્રદ વિગતો

assam rifles the oldest paramilitary force in the country formed in 1835

આસામ રાઇફલ્સનું સંપૂર્ણ નિયંત્રણ ગૃહ મંત્રાલયને સોંપવાના પ્રસ્તાવનો ભારતીય સેનાએ ઉગ્ર વિરોધ કર્યો છે. સેનાનું કહેવું છે કે, આ પરિવર્તનથી ચીન સાથેની સરહદની દેખરેખના કામમાં ગંભીર સંકટ ઉભું થશે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ દેશનું સૌથી જૂનું અર્ધલશ્કરી દળ ચર્ચામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ