સલામ / અનોખો વૃક્ષપ્રેમ, આ ગામના લોકોએ 207 વર્ષના ઝાડનો હરખભેર ઉજવ્યો જન્મદિવસ

Assam: Residents of Barpeta village celebrate the birthday of a 207-year-old Banyan tree

આસામના બારપેટા જિલ્લામાં આવેલું વડનું વૃક્ષ ર૦૭ વર્ષનું થઇ ગયું છે. જલીખેતી ગામના લોકોએ પાંચ જૂનના દિવસે આ વૃક્ષનો જન્મ દિવસ ઊજવ્યો હતો. આ વૃક્ષ ર૦૦ વર્ષ જૂનું થતાં સૌથી પહેલાં ર૦૧રમાં જન્મદિવસ મનાવાયો હતો. ત્યારબાદ દર વર્ષે પર્યાવરણ દિવસે વૃક્ષનો જન્મદિવસ મનાવાય છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ