ઓઈલ લીકેજ / આ રાજ્યમાં ઓઈલ ઈન્ડિયાના તેલના કુવા લીકેજ, નેશનલ પાર્કના સેંકડો પ્રાણીઓ માર્યા ગયા, આટલા પરિવારને ત્યાંથી ખસેડાયા

assam oil leak threat to national park wetlands hundreds of animals fish died

આસામના તિનસુકિયાની નજીક ઓઇલ ઇન્ડિયા લિમિટેડના ઓઇલ કૂવામાંથી લિકેજ થવાથી પ્રાણીઓ, જળસંગ્રહ અને પર્યાવરણને અસર થઈ રહી છે. સતત તેલ લિક થવાને કારણે અનેક જળ સ્ત્રોતોનું પાણી બગડ્યું છે. કેટલીક ડોલ્ફિન્સ મારી ગઈ છે. તેની ચામડી નીકળી ગઈ હતી. સેંકડો માછલીઓ મરી ગઈ, પ્રાણીઓ અને પક્ષીઓ માર્યા ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ