સુરક્ષા / NRCની ફાઇનલ યાદી પહેલા આસામમાં એલર્ટ, કેટલાક વિસ્તારોમાં કલમ-144 લાગુ

Assam NRC Final List Tomorrow, section 144

રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્ર (NRC) તૈયાર થવાની પ્રક્રિયામાં હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. 31 ઓગસ્ટના રોજ NRC જાહેર કરવામાં આવશે. આ અગાઉ આસામમાં પોલીસે પ્રદેશમાં અફવા અને ભ્રમની પરિસ્થિતિ ઉભી કરનારાઓ સામે પગલા લેવાની તૈયારી કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ