આસામ / વિદેશી જાહેર કરાયેલ વૃદ્ધનું મોત, રોષે ભરાયેલ પરિવારજનોએ કહ્યું મૃતદેહ બાંગ્લાદેશ મોકલી દો

assam man declared foreigner die family says hand over body to bangladesh

આસામના તેજપુરમાં વિદેશી જાહેર કરાયેલા એક માનસિક રૂપથી અસ્થિર વૃદ્ધનું ધરપકડ કરવા પર મોત થઇ ગયું. ત્યારબાદ તેમના પરિવારજનોએ તેમનો મૃતદેહ ત્યાં સુધી લેવાથી ઇનકાર કરી દીધો જ્યાં સુધી તંત્ર તેમને અહીંના (ભારતના) નાગરિક જાહેર ન કરે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ