નિર્ણય / આસામ સરકારે સરકારી મદરેસા બંધ કરાવી કહ્યું, ધર્મના શિક્ષણ માટે ભંડોળ આપવું એ સરકારનું કામ નથી

Assam himanta biswa sarma we decided to convert all madrasas and sanskrit schools to high schools

આસામ સરકારે રાજ્યમાં સરકાર દ્વારા સંચાલિત તમામ મદરેસાઓ અને સંસ્કૃત ટોલ (શાળાઓ) બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કાર્યરત ધાર્મિક શાળાઓને થોડા મહિનામાં ઉચ્ચ શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રૂપાંતરિત કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ