લિસ્ટ / આસામ સરકારની કેન્દ્ર સરકાર પાસે માંગ, રદ્દ કરવામાં આવે NRCનું વર્તમાન લિસ્ટ

assam govt has requested centre to reject recently published nrc says himanta biswa sarma

આસામ સરકારે કેન્દ્ર સરકારથી હાલમાં જ જાહેર કરવામાં આવેલા નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ (NRC) ને રદ્દ કરવા આગ્રહ કર્યો છે. આ વિશેની જાણકારી આસામના નાણામંત્રી હેમંત વિશ્વા શર્મા (Himanta Biswa Sarma) એ બુધવારે આપી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ